IPL 2026માં વિરાટ કોહલી પોસ્ટ 'લાઇક' કરતા ફરી વિવાદમાં, સોશિયલ મીડિયા…
ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી હાલમાં IPL 2026 ના મેદાનમાં ચોગ્ગા-છગ્ગા ફટકારવામાં વ્યસ્ત છે, પરંતુ મેદાનની બહાર તે એક અજીબ વિવાદને કારણે ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં વિરાટ કોહલી પોસ્ટ લાઈક કરવાને લઈને લોકોમાં ચર્ચાનું કેન્દ્ર